પાટણઃ રાધનપુરના સાઈ કૃપા હોસ્પિટલમાં બાળક તસ્કરીની ફરિયાદ, ડોક્ટરો પર ગંભીર આરોપની અરજી ફરતી થઈ
રાધનપુર સ્થિત સાઈ કૃપા હોસ્પિટલના તબીબો અને એક કંપાઉન્ડર સામે બાળક તસ્કરીના ગંભીર આરોપો સાથે પાટણના રહેવાસી નીરવ મોદીએ પોલીસ મહા નિર્દેશક, ગાંધીનગરને લેખિત ફરિયાદ