હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે.ભારે ગરમી વચ્ચે મતદારો ની કતારો જોવા મળી રહી છે.તેવામાં બનાસકાંઠાના કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.મતદાન વચ્ચે ગેનીબેન ઠાકોરનો વીડિયો વાઇરલ દાંતાના ઘરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પરથી નકલી CRPF અધિકારી બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાના ગેનીબેને આક્ષેપ કર્યા છે. પ્રકાશ ચૌધરી નામનો શખસ હોવાનું ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે. ગેનીબેન ઠાકોરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
*લોકસભા ઉમેદવાર ગેનીબેન શું બોલ્યાં*</
તો બીજી તરફ આ યુવાને બુથ થી દુર ઊભો હતો અને ગેનીબેને મને માર માર્યો, ગેનીબેને કહ્યું- નકલી CRPF બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હતો. આમ ચૂંટણી વચ્ચે આ વિડિયો વાયરલ થઈ રહ્યા છે.
*જોઈએ આ યુવકે શું કહ્યું?*
Author: Crime Awaz
Post Views: 610