રાજકોટમાં હવે પત્રિકા મુદ્દે ઘમાસાણ મચી ગઈ છે. આ મામલે પોલીસે ચાર યુવકની ધરપકડ પણ કરી લીધી છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ આ મુદ્દે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરેશ ધાનાણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીએ આ પત્રિકા છપાવી નથી. પત્રિકા કોણે છપાવી છે તે મુદ્દે તપાસ કરવાની માંગણી ધાનાણીએ કરી છે.

Author: Crime Awaz
Post Views: 467