Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

હારીજ : પત્રકાર પોલીસમાં માહિતી માટે જતા, માર મળ્યો,પત્રકારોમાં આક્રોશ

અમુક પોલીસ સ્ટેશને પત્રકારને તેમના અધિકારીક કર્તવ્યનું નિર્વહન કરવા જતાં માહિતી માગતા પત્રકારને માર મારતા લોહી લુહાણાનો બનાવ બન્યો છે.

હરિજનો પત્રકાર અમુક કેસની માહિતી મેળવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે માહિતીની માંગણી કરતા જ પોલીસ કર્મચારી લાલાભાઈ તેમની પર આક્રમણ કર્યું. આ ઘટનામાં પત્રકારને ગંભીર ઈજાઓ પહોંચી છે, લોહી લુહાણ હાલત થઈ હતી અને તેમને તાત્કાલિક ધારપુર પાટણ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

આ ઘટના અંગે સ્થાનિક મીડિયામાં અને પત્રકાર સંગઠનોમાં ભારે ઉગ્ર પ્રતિક્રિયા દર્શાવાઈ છે. પત્રકારોની સુરક્ષા અને અધિકારીઓ કામકાજ દરમિયાન તેમને આપવામાં આવતી સવલતો અંગે પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે અને જવાબદાર પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ ઘટના ને ધ્યાનમાં રાખીને, પત્રકાર સંગઠનો અને માનવ અધિકાર સંગઠનો દ્વારા આક્ષેપો ઉઠાવવામાં આવી રહ્યા છે અને તાત્કાલિક ન્યાય અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે. હાલતો ધારપુર ખાતે સારવાર માં રહેલા પત્રકાર નું નિવેદન લેવામાં આવ્યું છે. પરંતુ FIR થઈ નથી,જો જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ FIR નહિ દાખલ કરવામાં આવે તો આજે પત્રકાર એકતા પરિષદ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા અને કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવશે,

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!