Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના 17 માં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન 51 યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યાં

 

પાટણ જિલ્લાના રાધનપુર કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાધનપુર સાતલપુર ના ક્ષત્રિય ઠાકોર સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમૂહ લગ્નમાં ઠાકોર સમાજના યુવાનો અગ્રણીઓ,સાધુ સંતો મોટી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં રાધનપુર ધારાસભ્ય ઠાકોર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવાજી ઠાકોર, ડો.ગોવિંદભાઈ ઠાકોર , સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર ,સંજયભાઈ ઠાકોર, જગદીશભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયતના હેતલબેન ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


રાધનપુર ખાતે યોજાયેલ આ સમૂહ લગ્નમાં 51 જેટલા યુગલોએ પ્રભુતા ડગલાં માંડ્યાં હતો. ક્ષત્રિય ઠાકોર સમાજના આ 17 માં ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન શાંતિ, આનંદ ઉલ્લાસ અને સફળ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં અગ્રણીઓ દ્વારા યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કર્યા હતા અને નશા મુક્તિ માટે પ્રેરિત કર્યા હતા. આમ શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસ સાથે 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!