03

મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, અમે શહેરમાં રોડ શો કરી રહ્યા છે. જનસંપર્ક કરી રહ્યા છે. રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઇએ છે ત્યારે દીકરીઓ, વડીલો દ્વારા સ્વાગત થાય છે અને તેઓ રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે. આ બતાવે છે કે લોકોનો વિશ્વાસ ભાજપ સાથે છે. લોકોની શ્રદ્ધા પીએમ મોદી સાથે છે.

Author: Crime Awaz
Post Views: 370