ટંકારા ખાતે રાજકોટ બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી. ચૂંટણી સભા દરમિયાન રૂપાલાએ માલધારીઓને બીજેપી તરફી મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. અહીં માલધારી સમાજ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રૂપાલાએ કૃષ્ણ લીલાના પ્રસંગને યાદ…

Author: Crime Awaz
Post Views: 296