- published by : Hemal Vegda
- last updated:
રાજકોટના રાજકારણમાં પત્રિકા કાંડ મામલે રાજકારણ ગરમાયું છે. આ મામલે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને આવી ગયા છે. આક્ષેપ પ્રત્યાઆક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવારના ભાઈ પર અટકાયતની લટકતી તલવાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની અટકાયતની શક્યતા જોવાઇ રહી છે. પત્…
Author: Crime Awaz
Post Views: 129