- published by : Hemal Vegda
- last updated:
રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયોનો ગુસ્સો શાંત થયો નથી. ત્યારે ક્ષત્રિય વિવાદ વચ્ચે રૂપાલાના સમર્થનમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા જોડાયા હતાં.
Author: Crime Awaz
Post Views: 133