આ તૈયારી લગ્ન કે કોઈ શુભ પ્રસંગ માટે નહીં, પણ લોકશાહીના મહાપર્વને રંગે ચંગે ઉજવવાની થઈ રહી છે. ચૂંટણીના મહાપર્વને જંગી મતદાન સાથે ઉજવવા રાજકોટની શાળાઓ સજ્જ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં કોઈ તહેવાર કે ખાસ ઈવેન્ટ હોય તેમ શાળાને શણગારવામાં આવી છે. ચૂંટણી વિભાગે શહેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં આદર્શ …
Author: Crime Awaz
Post Views: 129