02
સેલસ હોસ્પિટલ દ્વારા મતદાન કરવા માંગતા દર્દીઓને મતદાન માટે દર્દીઓને મતદાન મથક સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 7 મેના રોજ મતદાન કરવામાં આવશે.ત્યારે સેલસ હોસ્પિટલ દ્વારા ફિઝિશિયન ડોક્ટર, 2 મેડિકલ ઓફિસર અને 3 નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે. અને દર્દીઓને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરશે. જેના માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવશે.
Author: Crime Awaz
Post Views: 130