રંગીલા રાજકોટના રાજમાર્ગો પર દોડી રહેલા એક ઘોડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઘોડો રોંગ સાઈડમાં પૂર ઝડપે દોડી રહ્યો છે. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારે જાહેર માર્ગ પર ઘોડો સ્પીડમાં દોડી રહ્યો છે. રોંગ સાઈડમાં દોડી રહેલો આ ઘોડો આગળ જતાં એક …

Author: Crime Awaz
Post Views: 170