ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન યોજાશે. આ પહેલા ક્ષત્રિય સમાજનાં અગ્રણી પ્રજ્ઞાબા ઝાલાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારી લડાઈ રૂપાલા સામે હતી, ભાજપ સામે નહીં. સરકાર સારી જ છે, રૂપાલા બરાબર નથી. હું સંકલન સમિતિ સાથે નહોતી અને રહીશ પણ નહીં.”

Author: Crime Awaz
Post Views: 171