01

રાજકોટ: લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્રો પર જબરજસ્ત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકશાહીના મહાપર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે. વહીવટી તંત્ર પણ આ ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપી રહ્યું છે, ત્યારે લોકશાહીના પર્વ પર વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક મતદાન મથક એવું છે કે, જ્યાં જઈને તમને એવું લાગશે કે, તમે મતદાન કરવા નહીં કોઈ મોટા પ્રસંગમાં ગયા છો.

Author: Crime Awaz
Post Views: 176