Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુર વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો,રહીશોએ ગરમી વચ્ચે ઠંડકની રાહત મેળવી

 

આમતો અંબાલાલ પટેલની લગભગ આગાહી સાચી પડતી હોય છે તેવામાં રાધનપુરમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન થઈ ગયું છે.ધૂળની ડમરીઓ સાથે આંધી જોવા મળી હતી.

 

ઘણા સમયથી કાળઝાળ ગરમી વચ્ચે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં રહીશોએ ઠંડક નો અહેસાસ જોવા મળ્યો હતો.આજે સાંજે 5 વાગ્યાના સમયે પહેલા 30 મિનિટ વાવઝોડું જોવા મળ્યું હતું બાદમાં વરસાદના છૂટા છવાયા છાંટા પડ્યા છે.છાંટા પડતાં પંથકમાં ઠંડક જોવા મળી હતી. આમ રાધનપુરમાં ચોમાસાની શરૂઆત જોવા મળી હતી.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!