કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માગે તેવી માગ કરી છે. ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Author: Crime Awaz
Post Views: 114