દિલ્હીની દોડ માટે નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે પરેશ ધાનાણી રિક્ષા ચલાવીને સંસદ સુધી પહોંચવાના પ્રયાસ કરતા દેખાયા હતા. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ ચૂંટણીમાં અલગ અલગ અંદાજમાં દેખાઈ રહ્યા છે. ક્યારેક ધાનાણી બદળગાડું, બાઈક ચલાવતા દેખાય છે તો ક્યારેક ક્રિકેટના મેદાન…
Author: Crime Awaz
Post Views: 114