પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથાએ મોટો દાવો કર્યો છે. કગથરાનું કહેવું છે કે, ગુજરાતની 14 બેઠક પર કોંગ્રેસ જીતશે. ઉલ્લેખનીય છે કે 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન યોજાશે. સુરતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીનહરિફ વિજેતા જાહેર થયા છે.
Author: Crime Awaz
Post Views: 115